ગુજરાતની 1000+ શાળાઓ દ્વારા વિશ્વસનીય

શાળા રોજમેળ

શાળા રોજમેળમાં આવક જાવકની સામાન્ય વિગતો દાખલ કરવાથી એક જ મિનીટમાં શાળાનો રોજમેળ ઓડિટ માટે જરૂરી તમામ પરિશિષ્ઠ સાથે તૈયાર થઈ જાય છે. શાળાના આચાર્ય, સીઆરસી અને બીઆરસી માટે તૈયાર કરાયેલ આ એપ શાળાની હિસાબી પ્રક્રિયાને સંપૂર્ણપણે સરળ, ઝડપી અને ડીજીટલ બનાવે છે.

4.9 રેટિંગ • આચાર્યોની પસંદ
શાળા રોજમેળ એપ
કુલ આવક ₹2,45,000
કુલ ખર્ચ ₹1,82,500
બાકી રકમ ₹62,500
રોજમેળ ડાઉનલોડ કરો
ઓડિટ માન્ય
100% સુરક્ષિત
4.9 રેટિંગ
0
+
એપ ડાઉનલોડ
0
+
સક્રિય શાળાઓ
0
+
5-સ્ટાર રિવ્યુ
0
+
રોજમેળ બનાવેલ
શાળા રોજમેળ વિશે
શાળા રોજમેળ શા માટે

શાળા રોજમેળ શા માટે?

અમે સમજીએ છીએ કે દરેક આચાર્ય એકાઉન્ટન્ટ નથી હોતા. વર્ષ દરમિયાન વિવિધ પ્રકારની ગ્રાન્ટો શાળામાં આવતી હોય છે અને આ ગ્રાન્ટો સમયાંતરે વાપરવાની હોય છે. આ તમામ ગ્રાન્ટોના વર્ષ દરમિયાન આવક જાવકના હિસાબ રાખવા, કઈ ગ્રાન્ટ ક્યારે આવી, કઈ ગ્રાન્ટ કેટલી વપરાઈ અને કેટલી બાકી છે — આ બધાનો હિસાબ રાખવો સરળ નથી હોતો અને વર્ષના અંતે ઓડીટ માટે રોજમેળ અને તેને લગતા વિવિધ પત્રકો તૈયાર કરવામાં ઘણા દિવસો લાગી જતા હોય છે. આ તમામ મુશ્કેલી અને મુંઝવણોનો એકમાત્ર ઉકેલ એટલે શાળા રોજમેળ.

શાળા રોજમેળમાં તમારું એકાઉન્ટ બનાવીને એક રોજમેળ બનાવી લો. હવે જયારે જયારે કોઈ ગ્રાન્ટ આવે કે ખર્ચ કરો ત્યારે માત્ર એક નાનકડું ફોર્મ ભરીને તમે આવક જાવકની એન્ટ્રી કરી શકો છો. વર્ષના અંતે માત્ર એક જ મીનીટમાં ઓડીટ માટે જરૂરી રોજમેળ સહીત તમામ પત્રકો ડાઉનલોડ કરી શકો છો. શાળા રોજમેળ સરકાર માન્ય ફોર્મેટમાં તૈયાર થતો હોવાથી કોઈ સમસ્યા વગર તમે ઓડીટ કરાવી શકો છો.

કલાકોનું કામ બચાવો

દિવસોનું કામ હવે મિનિટોમાં

ઓડિટ માન્ય પત્રકો

ઓડીટ માટે જરૂરી તમામ પત્રકો

અતિ સરળ ઉપયોગ

કોઈ વહીવટી જ્ઞાનની જરૂર નથી.

શાળા રોજમેળ શા માટે

શાળા રોજમેળ શા માટે પસંદ કરશો?

તમારી શાળાના નાણાકીય રેકોર્ડ ચોક્કસ અને સરળ રીતે મેનેજ કરવા માટે જરૂરી બધી સુવિધાઓ.

વેબ અને મોબાઇલ એક્સેસ

અમારી મોબાઇલ એપ અથવા વેબ પોર્ટલ પરથી ગમે ત્યારે ગમે ત્યારે રોજમેળ બનાવો, સમય અને સ્થળનું કોઈ બંધન નથી.

ઝડપી રોજમેળ

શાળા રોજમેળમાં ઓડીટ માટે જરૂરી તમામ પરિશિષ્ઠો સાથેનો રોજમેળ માત્ર મિનિટોમાં તૈયાર થઇ જાય છે.

ટોચ લેવલ સુરક્ષા

તમારો નાણાકીય ડેટા એન્ટરપ્રાઇઝ-લેવલ એન્ક્રિપ્શન અને નિયમિત ઓટોમેટેડ બેકઅપ્સ સાથે સુરક્ષિત રહે છે.

સરકાર-માન્ય ફોર્મેટ

શાળા રોજમેળમાં રોજમેળ અને તમામ પરિશિષ્ઠો સરકાર માન્ય ફોરમેટમાં બનતા હોવાથી ઓડીટ માટે માન્ય છે

શાળા રોજમેળની

મુખ્ય વિશેષતાઓ

તમારી શાળાના નાણાકીય વહીવટને સરળ બનાવવા માટે તમને જે જોઈએ છે તે બધી જ સુવિધાઓ

ડિજિટલ રોજમેળ

કાગળ આધારિત રોજમેળને અમારી સુરક્ષિત ડિજિટલ રોજમેળ સિસ્ટમ સાથે બદલો.

આવક જાવક ટ્રેકિંગ

કોઈપણ સ્થળેથી તમામ આવક અને જાવકનો વિગતવાર વર્ગીકરણ સાથે હિસાબ રાખો.

ઓટોમેટીક પરિશિષ્ટો

માત્ર એક મિનીટમાં તમામ પરિશિષ્ટો અને રોજમેળ આપમેળે તૈયાર કરો.

ગુજરાતી ભાષા

તમારી સરળતા માટે શાળા રોજમેળ સંપૂર્ણપણે સ્થાનિક ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ છે.

સુરક્ષિત અને વિશ્વસનીય

શાળા રોજમેળ ઉચ્ચ સ્તરની સુરક્ષા અને નિયમિત બેકઅપની સુવિધા પ્રદાન કરે છે.

મોબાઇલ એપ અને વેબસાઈટ

મોબાઇલ એપ અને વેબસાઈટથી તમારા રોજમેળને કોઈપણ સ્થાનેથી ઉપયોગ કરો.

ડાઉનલોડ અને પ્રિન્ટ

રોજમેળ અને તમામ પરિશિષ્ઠો પીડીએફ તરીકે ડાઉનલોડ, પ્રિન્ટ કરો અને ઓડીટ માટે તૈયાર!

ગ્રાન્ટ વપરાશ

કઈ ગ્રાન્ટ વપરાઈ અને કઈ ગ્રાન્ટ કેટલી બાકી છે તે તમામ વિગતો આંગળીના ટેરવે!

કેવી રીતે કામ કરે છે

3 સરળ પગલામાં શરૂ કરો

રોજમેળ અને તેને લગતા પરિશિષ્ઠો તૈયાર કરવા આટલા સરળ પહેલા ક્યારેય નહોતા

01

એકાઉન્ટ બનાવો

તમારા ઈમેઇલથી એકાઉન્ટ બનાવો, તમારી માહિતી દાખલ કરો અને શાળા રોજમેળ એપના ઉપયોગ માટે તમારું એકાઉન્ટ તૈયાર થઈ જશે.

02

રોજમેળ બનાવો

ગ્રાન્ટ હેડ અને ઓપનિંગ બેલેન્સ સાથે સામાન્ય વિગતો સાથેનું ફોર્મ ભરો અને તમારો રોજમેળ આવક જાવક દાખલ કરવા માટે તૈયાર થઈ જશે.

03

ટ્રાન્ઝેક્શન દાખલ કરો

સામાન્ય ફોર્મ ભરીને તમારા આવક જાવકના ટ્રાન્ઝેક્શન દાખલ કરો. તમારો રોજમેળ બધા જ પરિશિષ્ટ સાથે તૈયાર ડાઉનલોડ કરવા માટે તૈયાર.

એપ સ્ક્રીનશોટ

શાળા રોજમેળ લાઈવ જુઓ

સમજાઈ જાય તેવી સરળ સીસ્ટમ સાથે ગુજરાતી ભાષા શાળાના જટિલ હિસાબને સરળ બનાવે છે.

આકર્ષક કિંમત

શાળા રોજમેળ ના વિવિધ પેકેજો

તમારી શાળામાં વર્ષ દરમિયાન જેટલા રોજમેળ બનાવવાના હોય તેના આધારે યોગ્ય પેકેજ પસંદ કરો અને સરળતાથી કામ શરૂ કરો.

1 રોજમેળ
1 રોજમેળ બનાવો
199 / વર્ષ
  • 1 રોજમેળ બનાવો
  • એક નાણાકીય વર્ષ માટે
  • એપ અને વેબ ઍક્સેસ
  • કોઈ જાહેરાત નહીં
  • સરળ અને સુરક્ષિત
શરૂ કરો
3 રોજમેળ
3 રોજમેળ બનાવો
399 / વર્ષ
  • 3 રોજમેળ બનાવો
  • એક નાણાકીય વર્ષ માટે
  • એપ અને વેબ ઍક્સેસ
  • કોઈ જાહેરાત નહીં
  • સરળ અને સુરક્ષિત
શરૂ કરો
અમારા યુઝરો શું કહે છે

સમગ્ર ગુજરાતના યુઝરો દ્વારા વિશ્વસનીય

સમગ્ર ગુજરાતના યુઝરો દ્વારા વિશ્વસનીય

"શાળા રોજમેળે અમારા શાળાના નાણાકીય વ્યવસ્થાપનમાં ક્રાંતિ લાવી છે. ઉપયોગ કરવો ખૂબ સરળ છે. કલાકોનું કામ મીનીટોમાં થઈ જાય છે."

RP
રાજેશ પટેલ આચાર્યશ્રી, અમદાવાદ

"ગુજરાતી ભાષામાં સરળ રીતે રોજમેળ બનાવી શકાય એવી એકમાત્ર એપ એટલે શાળા રોજમેળ. ખુબ સરસ કામ આપે છે. ધન્યવાદ"

MM
મહેશ મિસ્ત્રી આચાર્યશ્રી, સુરત

"સાવ સરળ અને ઉપયોગી એપ છે. એકાઉન્ટ બનાવો અને ટ્રાન્ઝેક્શન ઉમેરો. એક મીનીટમાં બધા જ રીપોર્ટ તૈયાર. આભાર"

AD
શ્રી અમિત દેસાઈ શાળા વ્યવસ્થાપક, વડોદરા

"શાળા રોજમેળ એપના ઉપયોગથી અમે કલાકોને બદલે અમુક મિનીટમાં બધા પરિશિષ્ટ સાથે રોજમેળ બનાવી શકીએ છીએ."

KJ
શ્રીમતી કવિતા જોશી આચાર્યશ્રી, રાજકોટ

"કાગળમાં લખીને રાખેલા આવક જાવકના હિસાબો જરૂર હોય ત્યારે માથાનો દુખાવો બને છે. શાળા રોજમેળમાં ગ્રાન્ટ વપરાશ જાણવી ખુબ સરળ છે."

SM
સંજય મહેતા આચાર્યશ્રી, ગાંધીનગર

"પહેલા ઓડીટ માટે તૈયારી કરવામાં દિવસો લાગી જતા જે હવે શાળા રોજમેળના ઉપયોગથી અમુક મીનીટમાં ખુબ સરળતાથી થઇ જાય છે."

PB
પ્રિયા ભટ્ટ આચાર્યશ્રી, જૂનાગઢ
મદદ અને સહાય

મુંઝવતા પ્રશ્નો અને વિડીયો

શું તમને પણ શાળા રોજમેળના ઉપયોગ બાબતે કોઈ સવાલ છે? અહીં વાંચો અથવા વિડીયો જુઓ

શાળા રોજમેળ વીડિયો ટ્યુટોરિયલ
ચલાવવા ક્લિક કરો

શાળા રોજમેળ એ શાળાના આચાર્ય, સીઆરસી, બીઆરસી માટે આવક જાવકના હિસાબ રાખવા માટે, ઓડીટ માટે જરૂરી તમામ પત્રકો સાથે સરકાર માન્ય રોજમેળ બનાવવા માટે ઉપયોગી છે.

જયારે જયારે ગ્રાન્ટ જમા થાય, જયારે જયારે તમે કોઈ ખર્ચ કરો ત્યારે જો તમે આવક જાવકની એન્ટ્રી કરતા રહો તો અંતમાં માત્ર એક જ ક્લિકમાં તમારા બધા પત્રકો સાથેનો રોજમેળ તૈયાર થઈ જશે.

હા, તમે એક ડેમો રોજમેળનો ઉપયોગ કરીને રોજમેળ કેવી રીતે બને છે તે શીખી શકો છો. તમારો રોજમેળ બનાવવા માટે તમારે ખરીદી કરવી પડશે.

તમે એપની ખરીદી વિભાગમાં આપવામાં આવેલા ગૂગલ પેમેન્ટથી ખરીદી કરી શકો છો, જો તમારે અન્ય વિકલ્પો જેમ કે યુપીઆઈ અથવા પીએફએમએસથી ખરીદી કરવા માંગો છો તો તમે અમારી વેબસાઈટની મુલાકાત લઇ શકો છો.

હા, શાળા રોજમેળ એપ અને વેબસાઈટમાં રોજમેળ બનાવવો ખુબ સરળ છે, તમારે માત્ર આવક જાવકની એન્ટ્રી કરવાની છે અને બાકીનું બધું જ કામ આપમેળે થઈ જશે.

હા, શાળા રોજમેળ સરકારી ધારાધોરણ મુજબ બનતો હોવાથી ઓડીટ માટે માન્ય છે.

રોજમેળનું નામ, નાણાકીય વર્ષ, બેંકનું નામ અને બેંક એકાઉન્ટ નંબર રોજમેળ બનાવ્યા બાદ સુધારી શકાતું નથી એટલે તમારે આ વિગતો દાખલ કરતી વખતે ખાસ કાળજી રાખવી જરૂરી છે.

શું તમે પણ સરળતાથી
તમારી શાળાનો રોજમેળ બનાવવા તૈયાર છો?

હજારો શાળાઓ પહેલાથી જ શાળા રોજમેળ સાથે જોડાઈ ચુકી છે. આજે જ શાળા રોજમેળનો ઉપયોગ શરુ કરો!

ડાઉનલોડ ફ્રી • ડેમો ખાતાવહી ઉપલબ્ધ • કોઈ ક્રેડિટ કાર્ડ જરૂરી નથી